ભારત-ચીન સીમા વિવાદ : જે સૈનિકો સંઘર્ષમાં મૃત્યુ પામ્યા તેમના પરિવારોની સ્થિતિ કેવી છે?
પ્રકાશિત
ભારત અને ચીનના સૈનિકો વચ્ચે લદ્દાખની ગલવાન ખાડીમાં થયેલા સંઘર્ષમાં ભારતના 20 જવાનો માર્યા ગયા છે. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ઊભો થયો છે.
ભારત-ચીનની સેના વચ્ચેના સંઘર્ષમાં 40 વર્ષના જવાન પલાણી મૃત્યુ પામ્યા છે.
તેઓ તામિલનાડુના રામનથાપુરમ જિલ્લાના રહેવાસી હતા. કેવી છે તેમના પરિવારની સ્થિતિ?


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો