ચીનમાં ફરીથી કોરોના વાઇરસનો કેર, નવા નિયમો લદાયા

વીડિયો કૅપ્શન, ચીનમાં ફરીથી કોરોના વાઇરસનો કેર, નવા નિયમો લદાયા
પ્રકાશિત

ચીનમાં ફરી કોરોના વાઇરસના સંક્રમણના મામલા સામે આવવા લાગ્યા છે.

જેના કારણે ચીનની સરકાર ફરીથી સતર્ક થઈ રહી છે.

ચીનની રાજધાની બેજિંગમાં કોરોનાના નવા કેસ આવવાના શરૂ થતાં અહીં એક હજારથી વધારે ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.

ચીને કોરોના વાઇરસની બીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખતા આ પગલું ભર્યું છે.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો