You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ શિક્ષણ : ગ્રામીણ વિસ્તારના અભણ વાલીઓ બાળકોને ઘરે કેવી રીતે ભણાવે?
પ્રકાશિત
કોરોના વાઇરસ અને તેને કારણે બંધ પડેલી શાળાઓ અને બાળકોનાં ભવિષ્ય પર સવાલ ઊભો થયો છે.
શાળાઓ બંધ થતાં પદ્ધતિસરનું શિક્ષણ અટકી ગયું છે અને તેની સૌથી વધુ અસર ગ્રામીણ વિસ્તારના બાળકોને થાય તેવી શક્યતા છે.
વાલીઓનું કહેવું છે કે અમે બાળકોને ઘરે ભણાવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ તેઓ ભણવા સિવાયની બધી જ પ્રવૃત્તિઓ કરે છે.
વીજળી, મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્શન વિના ઑનલાઇન શિક્ષણ તો તેમના માટે કલ્પના સમાન છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો