You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની મહામારી દરમિયાન સેક્સવર્કરોની સ્થિતિ શું છે?
પ્રકાશિત
યુકેમાં એક ચૅરિટી સંસ્થાના અહેવાલ અનુસાર કોરોના વાઇરસની મહામારી દરમિયાન રસ્તાઓ પર સક્રિય સેક્સવર્કર્સ પર હિંસક હુમલાઓ અને દુષ્કર્મના જોખમો વધી ગયાં છે.
આ અહેવાલ પ્રમાણે મહિલાઓ લૉકડાઉન દરમિયાન આર્થિક ભીંસ અનુભવતા વધારે જોખમો લઈ રહી છે.
બીબીસીએ ઇંગ્લૅન્ડના દક્ષિણમાં કાર્યરત એક ચૅરિટી સાથે એક રાત્રે પ્રવાસ કર્યો.
તેઓ રાત્રે પેટ્રોલિંગ કરે છે અને જરૂરિયાતમંદ મહિલાઓને આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે.
દક્ષિણ ઇંગ્લૅન્ડના સાઉથમ્પટનમાં ઍમ્બર ચૅપ્લિન્સ ચૅરિટી છેલ્લાં 20 વર્ષથી શહેરની સૌથી અસરગ્રસ્ત મહિલાઓની કાળજી રાખી રહી છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો