ભાવનગર : કોરોનાકાળમાં નાતજાતના ભેદ ભૂલી હિંદુભાઈઓની અંતિમવિધિ કરતા મુસ્લિમ બિરાદરો
પ્રકાશિત
કોરોના વાઇરસના આ કપરા સમયમાં પણ માનવતાની સાબિતી આપતો એક કિસ્સો સામે આવ્યો છે.
એક તરફ કોરોના વાઇરસને કારણે મૃતકોની સંખ્યામાં દિવસેદિવસે વધારો થઈ રહ્યો છે, જ્યારે બીજી તરફ મૃતકોના અંતિમસંસ્કારમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આવી પરિસ્થિતિમાં પણ ભાવનગરના એક સમાજસેવી ગ્રૂપે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર કરવાનું કામ ઉપાડ્યું છે.
અત્યાર સુધીમાં તેઓએ ભાવનગરની સર ટી. હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા 13 કોરોના દર્દીઓના અંતિમસંસ્કાર કર્યા છે.
વીડિયો : યશપાલ ચૌહાણ
ઍડિટ : સુમિત કુમાર

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો