You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Carry Minati : કૈરી મિનાટી કોણ છે અને કેવી રીતે કરે છે કામ?
પ્રકાશિત
જાણીતા યૂટ્યુબર અને પોતાને રોસ્ટર ગણાવતા કૈરી મિનાટી ફરી એક વાર વિવાદમાં આવ્યા છે.
કૈરી મિનાટી યાને કે અજય સિંહ નાગરનો નવા વીડિયો યલગાર વિવાદમાં સપડાયો છે. આ વીડિયો 5 દિવસથી સતત ટોપ છે.
હવે કુણાલ કામરાએ દાવો કર્યો છે કે કૈરીના વીડિયોનું મ્યુઝિક બાબૂ હાબી ગીતમાંથી કૉપી કરવામાં આવ્યું છે.
સતત વિવાદમાં આવતા કેરી મિનાટી કોણ છે અને કેવી રીતે કરે છે કામ જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો