ગુજરાત : છોટા ઉદેપુરમાં કૂવામાં પડેલી દીપડીને અનોખી રીતે બચાવાઈ

પ્રકાશિત

છોટા ઉદેપુર જિલ્લાના એક ગામમાં દીપડી 30 ફૂટ ઊંડા કૂવામાં પડી ગઈ હતી.

વનવિભાગના કહેવા પ્રમાણે આ દીપડી અકસ્માતે કૂવામાં પડી હતી.

જે બાદ કૂવામાં સીડી ઉતારીને તેને બચાવવામાં આવી હતી.

વનવિભાગની ટીમે તેને બચાવવા માટે રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો