ઈરાનમાં કોરોના વાઇરસને લઈને સેકન્ડ વેવ શરૂ? જાણો શું છે સ્થિતિ?

પ્રકાશિત

કોરોના વાઇરસ જ્યારે ચીનથી બહાર ફેલાવાનો શરૂ થયો ત્યારે દુનિયામાં કોરોના વાઇરસના ઍપિસેન્ટર્સ પૈકીનું એક ઈરાન પણ હતું.

હવે 8 કરોડની વસ્તી ધરાવતા ઈરાનમાં કોરોના વાઇરસનો સેકન્ડ વેવ શરૂ થયાના પૂરાવા મળ્યા છે.

ફરીથી કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે ત્યારે અહીં કેવા પ્રકારની યોજના છે અને શું સ્થિતિ છે જાણો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો