You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લંડનનું એ ગુરુદ્વારા જેણે અનેક લોકોને મફતમાં ભોજન આપ્યું
લંડનનું સિલોગ ગુરુદ્વારા બ્રિટનના મોટા શીખ ધર્મસ્થાનોમાંથી એક છે.
અહીંના મુખ્ય હૉલમાં દસ હજાર શ્રદ્ધાળુઓ એકસાથે માથું ટેકતા, જે આ પૂર્વે અહીનુંકૉર્પોરેટ હોડક્વાર્ડર હતું.
લૉકડાઉનના આ સ્થિતિમાં બધું જ બંધ થયું છે, પણ શીખોના ગુરુદ્વારાના લંગર નહીં.
તેનું રસોડું ચોવીસ કલાક ચાલુ રહ્યું. આ ગુરુદ્વારાએ બ્રિટનની આરોગ્યસેવા NHSથી માંડીને કંઈક કેટલાય જરૂરિયાતમંદોને મફતમાં ભોજન પહોંચાડ્યું.
લંગરના લોકોએ જે મહિલાને મદદ કરી છે તે કહે છે, "મારા પતિ 90 વર્ષના છે, તેઓ માંદા છે, મને બહાર જતા ખૂબ ડર લાગે છે, ખબર નહીં કોણ વાઇરસનો ચેપ આપી જાય. હું માર્ચના લૉકડાઉન પછી બહાર નથી ગઈ, મારા પતિ સતત ઑક્સિજન પર છે."
આ સ્વયંસેવકોનો મદદ બદલ મહિલા આભાર માને છે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો