Parle-G : લૉકડાઉનમાં વેચાણનો 82 વર્ષનો રૅકર્ડ બનાવનાર પારલે-જી બિસ્કિટ કેવી રીતે બને છે?

વીડિયો કૅપ્શન, Parle-G : લૉકડાઉનમાં વેચાણનો 82 વર્ષનો રૅકર્ડ બનાવનાર પારલે-જી બિસ્કિટ કેવી રીતે બને છે?
પ્રકાશિત

કોરોના મહામારીમાં લૉકડાઉનમાં પારલે-જી બિસ્ટિકના વેચાણે 82 વર્ષનો રેકર્ડ તોડી નાખ્યો છે.

પારલે-જી પ્રોડક્ટ્સના હેડ મયંક શાહે કહ્યું કે, કંપનીનો કુલ માર્કેટ શેર અંદાજે 5 ટકા જેટલો વધ્યો છે અને પારલે-જીના વેચાણમાં 80થી 90 ટકાનો વધારો થયો છે.

પારલે-જી ક્યાં અને કેવી રીતે બને છે જુઓ વીડિયોમાં.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો