You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : કાશ્મીરમાં ફળો-ફૂલોના વેપાર પર લૉકડાઉનની શું અસર થઈ?
પ્રકાશિત
કોરોના વાઇરસ અને લૉકડાઉનને કારણે કાશ્મીરમાં ફળો અને ફૂલોનો વેપાર પણ પ્રભાવિત થયો છે.
પાક તો તૈયાર થઈ ગયો પરંતુ તેને વેચવા માટે ન બજાર તો છે કે ના તો તેને ખરીદનારા ગ્રાહક.
આ ઉદ્યોગ આમ તો પ્રગતિ કરી રહ્યો હતો. પણ એવામાં અહીં ખીણમાં અસ્થિરતા, હિંસા, કર્ફ્યુ અને હડતાળો શરૂ થઈ ગઈ.
તો લૉકડાઉનને કારણે હવે આ ઉદ્યોગ હવે યુવાપેઢી માટે આકર્ષક નથી રહ્યો.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો