અમેરિકા : હિંસા રોકવા માટે ડોનાલ્ડ્ર ટ્રમ્પનો સેના મોકલવાનો દાવો પણ સત્તા કેટલી?

વીડિયો કૅપ્શન, અમેરિકા : હિંસા રોકવા માટે ડોનાલ્ડ્ર ટ્રમ્પનો સેના મોકલવાનો દાવો પણ સત્તા કેટલી?
પ્રકાશિત

એક બ્લેક નાગરિક જ્યોર્જ ફ્લૉઇડના મૃત્યુ બાદ અમેરિકામાં ઘણી જગ્યાઓએ આ હિંસક વિરોધપ્રદર્શનો થયાં છે.

એટલે સુધી કે પ્રદર્શનકારીઓ વોશિંગ્ટન ડિસીના વ્હાઇટ હાઉસ સુધી પણ પહોંચી ગયા હતા.

હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે જો રાજ્ય અને શહેર પ્રશાસન હિંસાને કાબૂમાં ના કરી શક્યા તો તેઓ સેના મોકલશે.

પરંતુ શું તેઓ આવું કરી શકે છે ખરા? જુઓ અમેરિકાના પ્રમુખના સૈન્ય અધિકાર અંગે આ વીડિયો.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો