BBCના અહેવાલના બીજા જ દિવસે સરિતા ગાયકવાડના ઘરે પાણી પહોંચ્યું
પ્રકાશિત
ભારતીય ઍથ્લીટ સરિતા ગાયકવાડે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતાડી ભારતનું નામ રોશન કર્યું છે. પરંતુ આ જ ભારતીય ઍથ્લીટને પાણી ભરવા માટે 1 કિલોમિટર દૂર જવું પડતું હતું.
બીબીસી ગુજરાતીએ આ અહેવાલ છાપ્યા બાદ સ્થાનિક તંત્રએ આ બાબતની નોંધ લીધી અને તેમના ઘરે પાણીનું કનેક્શન આપવામાં આવ્યું.
વીડિયો: ધર્મેશ અમીન
એડિટ: રવિ પરમાર


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો