World Environment Day : દરિયામાં ઠલવાતાં કચરાથી સમુદ્રી જીવોને કેટલું નુકસાન?
પ્રકાશિત
કેરળમાં દરિયાઈ જીવોનું સંરક્ષણ કરતી એક સંસ્થા છે, જે દરિયામાં રહેલા કચરાને દૂર કરીને સાફસફાઈ કરે છે.
દર વર્ષે ઓછામાં ઓછું 80 લાખ ટન પ્લાસ્ટિક સાગરમાં ઠલવાય છે, જે કુલ દરિયાઈ કચરાના 80 ટકા છે.
આ કચરામાં દરિયાઈ જીવો ઘણી વાર ફસાઈ જાય છે.
બીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
જુઓ આ સિરીઝનો સ્પેશિયલ વીડિયો.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો