You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના વિરોધપ્રદર્શનમાં ભારતીય મૂળની આ વ્યક્તિ બની છે હીરો
પોલીસ કસ્ટડીમાં જ્યૉર્જ ફ્લૉયડની હત્યા બાદ આ 40 જેટલાં શહેરોમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં.
વૉશિંગ્ટનમાં પ્રદર્શનકારીઓ વાઇટ હાઉસની બહાર એકઠા થયા અને પોલીસ સાથે ઘર્ષણની ઘટના પણ બની.
શનિવારે આ પ્રદર્શનો શાંતિ પૂર્ણ રીતે શરૂ થયાં હતાં પરંતુ ત્યારબાદ તેણે હિંસકરૂપ ધારણ કરી લીધું હતું. અનેક વિસ્તારોમાં દુકાનો લૂંટી લેવાઈ છે, કારો સળગાવી દેવાઈ અને ઇમારતો પર હુમલા કરવામાં આવ્યા છે.
જોકે, તંત્રે જ્યૉર્જ ફ્લૉયડને ન્યાય આપવાની ખાતરી આપ્યા પછી સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી.
આ વિરોધપ્રદર્શનમાં ભારતીય મૂળની એક વ્યક્તિ હીરો બની છે. જાણો સમગ્ર ઘટનાક્રમ આ વીડિયોમાં.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો