કોરોના વાઇરસ : આસામમાં ચાના બગીચામાં કામ કરતાં લોકોની કેવી હાલત છે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : આસામમાં ચાના બગીચામાં કામ કરતાં લોકોની કેવી હાલત છે?
પ્રકાશિત

કોરોના વાઇરસ મહામારી અને તેના કારણે લાગુ કરેલા લૉકડાઉનને લીધે અનેક ધંધારોજગાર બંધ થઈ ગયા છે.

સૌથી વધુ રોજગારી આપતા ઉદ્યોગોમાંનો એક એવો ચા ઉદ્યોગ પણ આ મહામારીથી પ્રભાવિત થયો છે.

આસામના ચા બગીચાઓ અને અહીંના કામદારોની કેવી સ્થિતિ છે.

જોઈએ બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યનો આ રિપોર્ટ.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો