બ્રિટનમાં લૉકડાઉન વચ્ચે બીજી કઈ સમસ્યા વકરી રહી છે?
પ્રકાશિત
બ્રિટનમાં દબાણપૂર્વક થતાં લગ્નો મામલે કામ કરતી સેવાભાવી સંસ્થાનું કહેવું છે કે માર્ચમાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી વધુ સંખ્યામાં યુવા લોકો મદદ માગી રહ્યા છે.
પરિવાર તરફથી માનસિક અને શારીરિક દુર્વ્યવહાર સહન રહેલા લોકોને મદદ કરતી સંસ્થા કર્મ નિર્વાણ સંસ્થાએ બીબીસીના એશિયન નેટવર્કને જણાવ્યું કે તેઓ હાલ એવા સૌથી વધુ કેસ સંભાળી રહ્યા છે, જેમાં મહિલાઓને બળજબરીપૂર્વક લગ્ન કરવાવાની ધમકી અપાઈ રહી છે.
યુકેમાં દબાણપૂર્વક લગ્ન 2014થી ગેરકાનૂની છે. જોકે તેમાં બે જ વ્યક્તિને સજા થઈ છે અને ઘણા ઓછા સામે કેસ ચાલ્યો છે.
જુઓ બીબીસીના શીતલ પરમારનો રિપોર્ટ.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો