વિશ્વ પર્યાવરણ દિવસ : ભારતમાં છેલ્લાં છ વર્ષમાં દાવાનળની સમસ્યા કેમ વધી?

વીડિયો કૅપ્શન, ભારતમાં છ વર્ષમાં દાવાનળની સમસ્યા 158 ટકાનો વધારો
પ્રકાશિત

ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2019માં ભારતમાં 30 હજાર દાવાનળના બનાવો બન્યા હતા.

આ બનાવોમાં છ વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે.

ઇન્ડિયા સ્ટેટ ઑફ ફૉરેસ્ટના 2019ના રિપોર્ટ પ્રમાણે દેશના કુલ જંગલ વિસ્તાર પૈકી 20 ટકા પર દાવાનળનો ખતરો છે.

બીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

જુઓ આ સિરીઝનો વીડિયો.

પ્રોડ્યુસર-વામસી ચૈતન્ય

ઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો