'હું વિકલાંગ છું, ઊભો રહી શકતો નથી છતાં મને લાઇનમાં ઊભા રહેવા કહ્યું'
પ્રકાશિત
કોરોના વાઇરસના કોપથી બચવા માટે લાગુ કરાયેલા લૉકડાઉનમાં ધીમેધીમે અપાયેલી છૂટ બાદ રેલવેમાર્ગ અને હવાઈમાર્ગ ધીમેધીમે શરૂ કરાઈ રહ્યા છે.
જેને પગલે હાલ લોકોની ભીડ ટિકિટ લેવા માટે એકઠી થઈ રહી છે.
તેવામાં અમદાવાદની વાત કરીએ તો અહીં રેલવેસ્ટેશનમાં ટિકિટ લેવા અને કૅન્સલ કરાવા લોકોની લાંબી લાઇનો જોવા મળી.
જોકે, આ દરમિયાન વૃદ્ધો અને અને વિકલાંગ માટે કોઈ અલગથી વ્યવસ્થા કરવાનો અભાણ વર્તાઈ રહ્યો છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો