કોરોના વાઇરસને પહોંચી વળવા ગુજરાતની હૉસ્પિટલો કેટલી સક્ષમ?

પ્રકાશિત

કોરોના વાઇરસ સામે લડવા ગુજરાતની હૉસ્પિટલો ખરેખર તૈયાર છે કે નહીં?

ગુજરાતમાં કોરોના વાઇરસના ચેપગ્રસ્ત દરદીઓનો આંક પંદર હજાર કરતાં પણ વધી ગયો છે.

અને એકલા અમદાવાદમાં જ અગિયાર હજાર કરતાં વધુ કેસો સામે આવ્યા છે.

હૉસ્પિટલોમાં દરદીઓને પડી રહેલી મુશ્કેલીઓના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. હૉસ્પિટલોની સ્થિતિની લઈને ગુજરાત હાઈકોર્ટને પણ નિર્દેશ આપવા પડ્યા છે.

ત્યારે આ વીડિયોમાં સમજીએ કે ગુજરાતની હૉસ્પિટલો અને માળખાકીય સુવિધાઓ આ સમસ્યાને પહોંચી વળવા સક્ષમ છે કે કેમ?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો