You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વ પર્યાવરણ દિવસ : શું 2050 સુધીમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પાણીમાં ગરકાવ થઈ જશે?
પ્રકાશિત
ગુહમંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં વર્ષ 2019માં ચોમાસા દરમિયાન 1874 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ક્લાઇમેટ સેન્ટ્રલ રિપોર્ટ અનુસાર વર્ષ 2050 સુધીમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા પાણીમાં ગરકાવ થઈ જશે એવું સંશોધકોનું માનવું છે.
વાતાવરણીય ફેરફારોની સમાજ પર અપ્રમાણસર અસર થાય છે. આના કારણે વાતારવણીય રંગભેદના નવા યુગની શરૂઆત થવાની ભીતી છે.
બીબીસીની આ વિશેષ શ્રેણી પર્યાવરણના મહત્ત્વને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
જુઓ આ સિરીઝનો બીજો વીડિયો.
પ્રોડ્યુસર-વામસી ચૈતન્ય
ઇલસ્ટ્રેટર - ગોપાલ શૂન્ય
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો