You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત તક્ષશિલા અગ્નિકાંડ : 'હું બિલ્ડિંગની નીચે જ હતો પણ દીકરીને ન બચાવી શક્યો'
પ્રકાશિત
સુરતના તક્ષશિલા અગ્નિકાંડને એક વર્ષ થઈ ગયું છે પણ પીડાના ઉઝરડા હજી ભરાયા નથી.
અગ્નિકાંડમાં પોતાની દીકરી ગુમાવનાર આ પિતા ઘટના વખતે બિલ્ડિંગની નીચે જ ઊભા હતા અને છતાં પોતાની દીકરીને બચાવી નહોતા શક્યા.
એક વર્ષ કરતાં પણ વધારે સમય થઈ ચૂક્યો છે છતાં પણ મૃતક બાળકોનાં માતાપિતા હજી પણ ન્યાય માટે તરસી રહ્યા છે. જુઓ વીડિયો અહેવાલ.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો