ઈરાનમાં ખેલાડીએ કરી કિસ તો પોલીસે ઘરેથી ધરપકડ કરીને લઈ ગઈ

પ્રકાશિત

ઈરાનમાં કિસની સજા એટલે ધરપકડ પણ થઈ શકે છે.

હાલ જ એક ખેલાડીને તેણે કિસ કરતા વીડિયો મામલે ધરપકડ કરી લેવામાં આવી છે. જે બાદ તેની સાથે રહેલી મહિલાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.

શું છે સમગ્ર ઘટના જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો