ભારત-ચીન વિવાદ : લદ્દાખ સરહદે રહેતા લોકોની સ્થિતિ કેવી છે?
પ્રકાશિત
ભારત અને ચીન વચ્ચે હાલ સરહદને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે.
બંને તરફ તણાવની સ્થિતિ પેદા થઈ ચૂકી છે. સરહદની પાસે આવેલા ભારતનાં ગામડાંમાં સ્થિતિ ભય પેદા કરનારી છે.
સરહદે તંગદિલી વચ્ચે લદ્દાખમાં સ્થાનિક લોકોની સ્થિતિ પરનો અહેવાલ જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો