ચીન-ભારત તણાવ : ભારત ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મોદી ચીન સાથેના સંઘર્ષ વિશે શું વિચારે છે?

પ્રકાશિત

ભારત અને ચીન વચ્ચે ફરી સરહદી વિવાદને લઈ પરિસ્થિતિ તંગ છે.

આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જો તેમને લાગે છે કે તેઓ કંઈ મદદ કરી શકે તો તેઓ મધ્યસ્થા માટે તૈયાર છે.

અમેરિકાના રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે તેમણે ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ મામલે વડા પ્રધાન મોદી સાથે વાત કરી હતી.

ટ્રમ્પે દાવો કર્યો કે બંને દેશો વચ્ચેના તણાવને લઈને વડા પ્રધાન મોદીનો મૂડ ઠીક નથી. સમગ્ર મામલા પર ભારત ખુશ નથી અને કદાચ ચીન પણ ખુશ નથી.

શું છે સમગ્ર મામલો જુઓ વીડિયોમાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો