You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : શું ભારતમાં હવે ઓછા લોકો બીમાર પડી રહ્યા છે?
પ્રકાશિત
કોરોના વાઇરસની અસર ભલે જરૂરી દવાના પુરવઠો પર ન પડી હોય, કોરોનાને કારણે આ દવાઓના વેચાણ પર ભારે અસર થઈ છે.
કોરોના વાઇરસને પગલે કરાયેલા દેશવ્યાપી લૉકડાઉનને કારણે એન્ટિબાયોટિક સહિત અન્ય પણ ઘણી દવાઓના વેચાણમાં ઘટાડો નોંધાયો છે.
આશ્ચર્યજનકપણે હવે લોકો પહેલાંની જેમ એન્ટિબાયોટિક દવાઓ નથી ખરીદી રહ્યા. જાણો કેવી છે સ્થિતિ?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો