You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : USAમાં કરોડો બેરોજગાર, ખાવા લાગી લાંબી લાઇનો
પ્રકાશિત
અમેરિકામાં કોરોના વાઇરસના કારણે થયેલાં મોતનો આંકડો એક લાખ થવામાં છે.
આ ઉપરાંત લાખો લોકો કોરોના વાઇરસના સંક્રમણનો ભોગ બન્યા છે. અમેરિકામાં કોરોનાની સ્થિતિ સૌથી ગંભીર છે.
અહીં બેરોજગારીએ પણ એટલી જ માઝા મૂકી છે. હવે અમેરિકા માથે ભૂખનું સંકટ તોળાઈ રહ્યું છે.
અહીં હજારો લોકોને પૂરતું ખાવા નથી મળી રહ્યું અને તેઓ ફૂડ બૅન્કની કિલોમિટર લાંબી લાઇનમાં ઊભા રહે છે. જુઓ અમેરિકાની સ્થિતિનો અહેવાલ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો