ડાંગમાં લોકો ઉનાળામાં રાત્રે શા માટે પાણીની શોધમાં નીકળે છે?
પ્રકાશિત
આ ગુજરાતના ડાંગ જિલ્લાના નિમપાડા ગામના રહેવાસીઓ છે. દિવસભરની તનતોડ મહેનત બાદ જ્યારે સૂરજ ઢળી જાય છે ત્યારે શરૂ થાય છે ગામલોકોની તરસ મીટાવવાની લાંબી સફર.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસામાં વધારે વરસાદ પડતો હોવા છતાં ઉનાળો આવતાં અહીં પાણીની તંગી શરૂ થઈ જાય છે.
પીવાના પાણી માટે અહીં ગામલોકોને રાત્રે એકથી બે કિલોમિટર ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. પાણીની એટલી તંગી છે કે લોકો દિવસે પાણીના મળે તો રાત્રે ભરવા નીકળી પડે છે.

- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો