ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ સિવિલ હૉસ્પિટલની ઝાટકણી કેમ કાઢી?

પ્રકાશિત

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ સિવિલ હૉસ્પિટલને અંધારી કોટડી ગણાવાઈ છે.

આ સાથે જ કોરોના વાઇરસને લીધે સિવિલ હૉસ્પિટલમાં પ્રવર્તમાન સ્થિતિને દયનિય પણ ગણાવાઈ છે.

જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં હાઈકોર્ટે એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ અને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.

આખરે હાઈકોર્ટને આવું વલણ કેમ લેવું પડ્યું? જુઓ આ વીડિયોમાં

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો