You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું અમેરિકામાં કોરોનાના કેસોનું ઘોડાપૂર આવશે?
પ્રકાશિત
અમેરિકામાં કોરોનાના કારણે પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જઈ રહી છે, ત્યાં ઘણા નિષ્ણાતો અમેરિકામાં ફરીથી કોરોનાની મોટી સુનામી એટલે કે બીજી લહેર આવશે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.
કોરોનાના કારણે અમેરિકામાં પહેલાંથી આર્થિંક મુસીબતો સર્જાઈ છે, ત્યારે જો નિષ્ણાતોની આગાહી સાચી પડશે તો વિકસિત દેશ અમેરિકા મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે તેમાં કોઈ બેમત નથી.
આવી પરિસ્થિતિ સર્જાશે કે કેમ? જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો