પાકિસ્તાન પ્લેન ક્રૅશ : CCTVમાં કેદ થઈ વિમાનદુર્ઘટના
પ્રકાશિત
પાકિસ્તાનની આર્થિક રાજધાની ગણાતાં કરાચી શહેરમાં શુક્રવારે એક પ્રવાસીવિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધી અનેકનાં મોત થયાં છે.
આ વિમાનદુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં વિમાન કરાચી ઍરપૉર્ટ પર લૅન્ડિંગ પહેલાં રહેણાક વિસ્તારમાં ક્યાંક ક્રૅશ થઈ જતું દેખાઈ રહ્યું છે.
બીબીસી ઉર્દુના ઝીશાન હૈદરે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ ટ્વીટ કર્યા છે.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો