કોરોના લૉકડાઉનમાં કેવી છે સેક્સવર્કરોની સ્થિતિ?
પ્રકાશિત
કોરોના વાઇરસની મહામારીની અસરથી કોઈ બચ્યું નથી પરંતુ કેટલાક વ્યવસાય એવા છે કે જેની સામાજિક-કાયદાકીય માન્યતાને જગતમાં અસમાન છે. દેહવેપાર આવો જ એક વ્યવસાય છે.
આજે જ્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ અનિવાર્ય જરૂરિયાત અને પ્રણાલી બની રહ્યું છે ત્યારે દેહવેપારમાં સંકળાયેલા લોકોની સ્થિતિ દયનીય બની છે.
ચોંકવનારી વાત એ છે કે લૉકડાઉનમાં પણ સેક્સવર્કરોને પોતાનો ખર્ચો કાઢવા કામ શોધવું પડી રહ્યું છે
જે દેશોમાં તે કાયદાકીય રીતે માન્ય વ્યવસાય છે ત્યાં પણ સેક્સવર્ક્સ ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે ત્યારે જ્યાં તેની કોઈ કાયદાકીય માન્યતા જ નથી તેની હાલત તો શું વિચારી શકાય
કોરોના મહામારી અને લૉકડાઉન વચ્ચે ભારત સહિત દુનિયાભરમાં સેક્સવર્કરોની સ્થિતિ અંગેનો આ ખાસ અહેવાલ જુઓ વીડિયોમાં.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો