લૉકડાઉન 4.0 : ગુજરાતમાં પાન-બીડીની દુકાનો પર લાંબી લાઇનો લાગી
પ્રકાશિત
ગુજરાતમાં મંગળવારથી ચોથા તબક્કાનું લૉકડાઉન શરૂ થયું હતું. તા. 31મી મે સુધી ચાલનારા નવા તબક્કાના લૉકડાઉનમાં પાનબીડીની દુકાનો પર લાંબી લાઇનો લાગી હતી.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટ શહેરમાં તમાકુ, પાન-બીડીની દુકાનો તથા પાન પાર્લરો ઉપર ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી.
અમુક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરતનું પાલન થયું ન હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. તો કેટલાક સ્થળોએ દુકાનની બહાર એકઠી થયેલી ભીડને કાબૂમાં રાખવા માટે બાઉન્સર્સ ગોઠવવામાં આવ્યા હતા.


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો