કોરોના લૉકડાઉન 4.0 : ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાત હાલ કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાને છે.
17 મેના રોજ કેન્દ્ર સરકારે દેશમાં લૉકડાઉનને લંબાવવાની જાહેરાત કરી છે. જોકે, ગુજરાતમાં એ અંગે હજી નિર્ણય લેવાનો બાકી છે ત્યારે ગુજરાતમાં લૉકડાઉન 4.0 અંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વાતચીત કરી હતી.
વિજય રૂપાણીએ લૉકડાઉન 4.0 ગુજરાતમાં કેવું હશે તેના વિશે શું વાત કરી જુઓ વીડિયોમાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો