CoronaVirus : એ વ્યક્તિ જેણે ભારત માટે ખુદ પર રસીના પ્રયોગો કર્યા

પ્રકાશિત

મુંબઈની હૉફકિન બાયૉ-ફાર્માસ્યુટિકલ કૉર્પોરેશન થોડાં વર્ષો પહેલાં ચર્ચામાં આવી ગઈ હતી, કેમ કે તેના પરિસરમાં 'શિવસેના'એ બાલ ઠાકરે મેમોરિયલનું નિર્માણ કરવાના પ્રયાસો કર્યા હતા.

બાદમાં સ્મારકનું સ્થળ બદલી નાખવામાં આવ્યું, પરંતુ તે પ્રકરણને કારણે એ વ્યક્તિનું નામ ઘણાને જાણવા મળ્યું, જેમણે એક નહીં પણ બે મહામારીમાંથી ભારતને ઉગારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો