ગુજરાતમાં આવેલી આ હોટલનું નામ વર્ષોથી કોરોના છે

પ્રકાશિત

વિશ્વમાં ચારેતરફ હાલમાં કોરોના શબ્દ જ સંભળાઈ રહ્યો છે. પરંતુ બનાસકાંઠાના અમીરગઢના લોકો માટે આ શબ્દ નવો નથી.

બનાસકાંઠામાં હાઈવે પર આવેલી કોરોના હોટલ પાંચ વર્ષથી લોકોને ભોજન અને નાસ્તો પીરસી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો