You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસની રસી મુદ્દે મળી સફળતા, હવે શું થશે?
સમગ્ર દુનિયા હાલ કોરોના વાઇરસની મહામારી સામે ઝઝૂમી રહી છે. વિશ્વના ઘણા દેશો, વૈજ્ઞાનિકો અને સંશોધકો કોરોના વાઇરસની રસીની શોધમાં લાગેલા છે.
આ તમામ પ્રયત્નોમાંથી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા રસી વિકસાવવાની દિશામાં થઈ રહેલા પ્રયાસમાં મોટી સફળતા હાંસલ થઈ હોવાની વાત સામે આવી છે.
આ રસીના શરૂઆતનાં પરિણામ આશાજનક આવ્યાં છે. સંશોધકોએ છ વાંદરાંના એક સમૂહ પર કોરોના વાઇરસની સંભવિત રસી અજમાવી અને સામે આવ્યું કે આ રસી કામ કરી રહી છે.
તેમજ આ રસીની ટ્રાયલ હવે માણસો પર પણ કરાઈ રહી છે. તેમજ આવનારા દિવસોમાં અન્ય વૈજ્ઞાનિકો પાસેથી આ રસીનો રિવ્યૂ કરાવાશે.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો