You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લોકોનાં વિરોધપ્રદર્શનોથી વધી રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ
પ્રકાશિત
કોરોના વાઇરસની મહામારીથી આજે વિશ્વમાં આજે સૌથી વધારે માનવજીવનનું નુકસાન અમેરિકાને થઈ રહ્યું છે.
લૉકડાઉનને પગલે બેરોજગારી ઐતિહાસિક રીતે વધી ગઈ છે.
30 હજારથી વધારે લોકોનો અમેરિકામાં વાઇરસે ભોગ લીધો છે. અત્યાર સુધી 30 લાખ લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
બેરોજગારી અને મહામારીને નાથવાની નીતિ બાબતે ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા થઈ રહી છે.
અર્થતંત્રને કાબૂમાં લેવા ટ્રમ્પ પર લૉકડાઉન હઠાવવાનું દબાણ પણ વધી રહ્યું છે અને વિરોધપ્રદર્શનો પણ થઈ રહ્યા છે. શું છે અમેરિકાનો હાલ જુઓ વીડિયોમાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો