કોરોના વાઇરસ : પાકિસ્તાનીઓએ નરેન્દ્ર મોદીનો આભાર કેમ માન્યો?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : પાકિસ્તાનીઓએ નરેન્દ્ર મોદીનો આભાર કેમ માન્યો?
પ્રકાશિત

કોરોના વાઇરસને કારણે પાકિસ્તાનના અનેક નાગરિકો ભારતમાં પણ ફસાઈ ગયા હતા.

લૉકડાઉનને કારણે ભારતમાં ફસાઈ ગયેલા તેના નાગરિકોને પાકિસ્તાન પરત મોકલવા માટે પાકિસ્તાન સરકારે ભારતને વિનંતી કરી હતી.

41 પાકિસ્તાની નાગરિકો અટારી સરહદેથી પાકિસ્તાન પહોંચ્યાં હતાં.

આ નાગરિકોએ બેઉ સરકારનો આભાર માન્યો અને ભારત અને પાકિસ્તાનમાં ફસાયેલા લોકોને આપી આ સલાહ. જૂઓ વીડિયો.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો