ગુજરાતના યુવાને આ રીતે કરી કાળા ચોખાની ખેતી

વીડિયો કૅપ્શન, ગુજરાતના યુવાને આ રીતે કરી કાળા ચોખાની ખેતી
પ્રકાશિત

ગુજરાતમાં સામાન્ય રીતે ચોખાની જે પણ જાતો પ્રચલિત છે એમાં સર્વસામાન્ય વાત એવી કે તેમનો સફેદ રંગ હોય છે.

ચોખાની જાતમાં સ્વાદનો તફાવત તો હોય છે પરંતુ શું તેમાં રંગનો તફાવત પણ હોઈ શકે અને કાળા રંગના ચોખા પણ હોઈ શકે એવું સાંભળ્યું છે?

બ્રાઉન રાઇસ અને બ્લૅક રાઇસ હોય તો છે પરંતુ તેની ખેતી ગુજરાતમાં સામાન્ય રીતે નથી થતી, ત્યારે ખેડાના યુવાને કાળા ચોખાની સજીવ ખેતીનો પ્રયોગ કર્યો છે.

કાળા ચોખાને તેની આગવી પોષણક્ષમતા માટે ઓળખવામાં આવે છે.

ખેડાના યુવાન શિવમ પટેલે કાળા ચોખાની ખેતી કેવી રીતે કરી એ જાણવા માટે જુઓ વીડિયો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો