You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ Covid 19 પર ગરમીની અસર અંગેનું નવું રિસર્ચ શું કહે છે?
દેશભરમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવાની તંત્ર કોશિશ કરે છે.
આ દરમિયાન લોકો કુદરત પર મીટ માંડીને બેઠા છે અને એવું પણ માને છે કે ગરમી વધશે એટલે વાઇરસ એની મેળે ખતમ થઈ જશે.
જોકે, કોરોના વાઇરસ કોવિડ-19 નવો છે અને તેની શક્તિઓ પર કઈ આબોહવાની કેવી અસર થાય છે તેના પર કોઈ ખાસ અભ્યાસ હજી થયા નથી.
ગરમીની અસર અંગે નિષ્ણાતો પણ એકમત નથી. કોવિડ-19માં અગાઉ સાર્સ પર થયેલા રિસર્ચનનો આશરો પણ લેવામાં આવે છે.
આ સંજોગોમાં લંડનના વિશ્વવિદ્યાલયે એક નવું સંશોધન કર્યુ છે. કોવિડ-19 પર ગરમીની કેવી અસર થઈ શકે તે સમજવા માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો