You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસને લગતા મૅસેજ મોકલવાથી જેલ થઈ શકે?
પ્રકાશિત
દેશભરમાં કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ સતત વધી રહ્યો છે. ગુજરાત સહિત દેશમાં લૉકડાઉનનો કડક અમલ કરાવવાની તંત્ર કોશિશ કરે છે.
આ અમલના ભાગરૂપે સરકારી આદેશનો ભંગ કરનાર સામે પોલીસ ફરિયાદો પણ નોંધાય છે અને એમની ધરપકડ પણ થાય છે.
કોરોના વાઇરસ અંગે સોશિયલ મીડિયામાં સંદેશા પ્રસારિત કરનાર સામે પણ પગલાં ભરવામાં આવે છે.
દેશની અંદર હાલ આપદા પ્રબંધન અંગેનો કાયદો અમલી છે ત્યારે જાણો શું છે એની જોગવાઈઓ અને કયા સંજોગોમાં તમને જેલ થઈ શકે. જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો