You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસથી સંક્રમિત પત્નીની કાળજી લેનારા પતિની કહાણી
પ્રકાશિત
કોરોના વાઇરસને પરિણામે અનેક લોકોનું અંગત જીવન પ્રભાવિત થયું છે. એમાં પણ જો તમારા પરિવારમાંથી કોઈ આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા હોય અને ઘરથી બહાર જવું જ પડે એમ હોય ત્યારે તેમને સંક્રમણનો ખતરો વધી જાય છે.
આ કહાણી એક એવાં નર્સની છે જેઓ મેડિકલ ઇમરજન્સી રૂમમાં નર્સ હતાં અને કોરોના વાઇરસથી સંક્રમિત થયાં. જોકે, એમના પતિની કાળજીથી તેઓ સ્વસ્થ થયાં. જુઓ, કોરોના વાઇરસથી ગ્રસ્ત પત્નીની સાર-સંભાળ રાખતા પતિની કહાણી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો