કોરોના વાઇરસ : ગુજરાતના આ ઉદ્યોગને કેવી રીતે ફાયદો મળ્યો?
પ્રકાશિત
કોરોના વાઇરસની મહામારીનો પ્રકોપ મોટા પાયે જાનમાલની નુકસાની કરી રહ્યો છે.
કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારી આખી દુનિયામાં મંદી નોતરશે એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જોકે, ચીનમાં કોરોનાની અસરને કારણે ગુજરાતના એક ઉદ્યોગને ફાયદો થઈ રહ્યો છે. કેવી રીતે? જાણવા માટે જુઓ વીડિયો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો