કોરોના વાઇરસ : સંક્રમિત થયા બાદ જીવન કેવું થઈ જાય છે? એક સંક્રમિત યુવતીની કહાણી
પ્રકાશિત
કોરોના વાઇરસની મહામારી સામે આખી દુનિયા લડી રહી છે ત્યારે ભારતમાં સંક્રમિત થનાર એક યુવતીની આ કહાણી છે.
જ્યારે ડૉક્ટરોએ એમને રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાનું કહ્યું ત્યારે એમનાં પર શું વીતી હશે?
અને કેવી રીતે તેમણે હિંમત પાછી મેળવી હશે?
આ યુવતીએ કઈ રીતે 20 દિવસ હૉસ્પિટલમાં કાઢ્યા એ જાણવા જુઓ વીડિયો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો