You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસને કારણે એક લાખ વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયા
પ્રકાશિત
કોરોના વાઇરસે વૈશ્વિક અર્થતંત્રને અનેક રીતે અસર પહોંચાડી છે, ખાસ કરીને એવા વ્યવસાયને વધારે અસર થઈ છે જેના ગ્રાહકો ચીનના હોય.
ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ ચીનના વિદ્યાર્થીઓ પર આધારિત છે તેથી ચીનથી આવતા પ્રવાસીઓ પર મુકાયેલા પ્રતિબંધને કારણે તેને ફટકો પડ્યો છે. ઑસ્ટ્રેલિયામાં અભ્યાસ કરનારા અંદાજે 1,00,000 વિદ્યાર્થીઓ હાલમાં ચીનમાં ફસાયેલા છે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીને પગલે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડે સરહદો સીલ કરી દીધી છે. જુઓ, બીબીસી સંવાદદાતા ફિલ મર્સરનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો