ઑટોરિક્ષા ચલાવીને આત્મનિર્ભર બનનારાં મહિલાની કહાણી
પ્રકાશિત
પૂણેના નિગાડીમાં દેશનું પહેલું ઑટો-સ્ટેન્ડ આવેલું છે. પૂણેમાં 100 મહિલા ડ્રાઇવરો છે.
આ મહિલાઓને પિંક ઑટો સ્કીમ હેઠળ ટ્રેનિંગ અને લાઇસન્સ અપાયાં છે.
પિંપરી ચીંચવાડ સિટીમાં 100 મહિલા ઑટો ડ્રાઇવર છે.
આ ઑટો-સ્ટેન્ડનો 10-15 મહિલાઓ ઉપયોગ કરી રહ્યાં છે.
શરૂઆતમાં તેમને તેમના પરિવાર તરફથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પણ હવે તેમના કામના બધા લોકો વખાણ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો