ગુજરાત પોતાની આગવી વણાટકળા ‘મશરૂ’ને આવનારાં વર્ષોમાં ગુમાવી બેસશે?
પ્રકાશિત
ગુજરાતના પાટણ જિલ્લો જેટલો પ્રખ્યાત પટોળાં માટે છે તેટલી જ નામના તેને ત્યાંના મશરૂ કાપડને કારણે પણ તેને મળી છે.
મશરૂ એક ખાસ પ્રકારનું કાપડ છે જેમાં રેશમ અને સૂતર બેઉનો સમાવેશ થાય છે.
જોકે, દુર્ભાગ્યે ‘પાટણનાં પટોળાં’ની જેમ જ ‘મશરૂ’નું કાપડ બનાવવાનો ઉદ્યોગ પણ પોતાનું અસ્તિત્વ ગુમાવી રહ્યો છે.
નવી પેઢીને મશરૂનું કાપડ બનાવવાના ઉદ્યોગમાં ખાસ રસ નથી.
જુઓ, ગુજરાતની પ્રખ્યાત મશરૂકળાના વિસરાઈ રહેલા વારસા વિશે ગુજરાતીની આ ખાસ રજૂઆત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો