કોરોના મહામારીના ઍપિસેન્ટરમાં લૉકડાઉનમાં જીવન કેવું છે?
પ્રકાશિત
કોરોના વાઇરસનો ફેલાવો રોકવા માટે વિવિધ દેશો પ્રતિબંધો લાદી રહ્યા છે ત્યારે ચીનમાં નવા કેસોની સંખ્યા લગભગ અટકી ગઈ છે.
શુક્રવારે માત્ર 8 નવા કેસ સામે આવ્યા જેમાંથી પાંચ વુહાનના છે.
અહીં અધિકારીઓએ જાન્યુઆરીમાં અભૂતપૂર્વ પગલા લેતા આખા શહેરને લૉક-ડાઉન કર્યું હતું - અને હવે તેઓ કહે છે કે સૌથી ખરાબ સમય પૂરો થઈ ગયો છે પણ ચીની નાગરિકોના સામૂહિક ક્વૉરૅન્ટીનના અનુભવો આપણને શું કહી શકે?
જુઓ વિશ્વના કોરોના વાઇરસને માત આપવાના પ્રયત્ન વચ્ચે આ મહામારીના ઍપિ સૅન્ટર એવા વુહાનથી લૉક-ડાઉનમાં જીવન કેવું છે તેનાં એક્સક્લુઝિવ દ્રશ્યો જે બીબીસી પાસે છે.

- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો

ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો