ઘોડેસવારીમાં પુરુષોને હરાવનારાં ભારતીય મહિલાની કહાણી
પ્રકાશિત
ભારતમાં પ્રથમ મહિલા ઘોડેસવારનું કહેવું છે કે તેઓ મુખ્ય પ્રતિસ્પર્ધામાં પુરુષો જૉકીને હરાવીને ચૅમ્પિયન બન્યાં છે.
તેમનું કહેવું છે કે મહિલાઓને ઘોડેસવાર બનવા માટે લોકો પ્રોત્સાહન નથી આપતાં પરંતુ તેમના પિતાએ હંમેશાં તેમનો સાથ આપ્યો છે.
યુરોપીય દેશોમાં કેટલીય રેસમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો